Khalasi Lyrics - Aditya Gadhvi
in Other
Watch the Video
Song Information
Khalasi song is from and it is sung by Aditya Gadhvi. Record label of this song is Coke Studio India. This song is penned by Saumya Joshi and composed by Achint. It is produced by Achint. This song was released on 13 Oct 2023.
Producer: Achint
Composer: Achint
Creative Producer: Ankur Tewari Vocalists: Aditya Gadhvi, Achint
Chorus Vocalists: Isha Nair, Mousam Mehta, Malka Mehta, Bansari Maisuriya, Dipali Vyas
Percussive Acoustic Guitar: Dhruv Visvanath
Lyrics
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
નથી જે મàªàª¾àª®àª¾àª‚
ખાલી વાવટા ધજામાં
àªàªµà«‹ હાડ નો પà«àª°àªµàª¾àª¸à«€ ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
નથી જે મàªàª¾àª®àª¾àª‚
ખાલી વાવટા ધજામાં
àªàªµà«‹ હાડ નો પà«àª°àªµàª¾àª¸à«€ ગોતી લો
કાંઠેથી જા તà«àª‚ જા દરિયે
દરિયે થી જા તà«àª‚ જા તળિયે
કાંઠેથી જા તà«àª‚ જા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
કાંઠેથી જા તà«àª‚ જા દરિયે
દરિયે થી જા તà«àª‚ જા તળિયે
કાંઠેથી જા તà«àª‚ જા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો જà«àª¯àª¾àª‚ વહીàª
વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો
રે’વા દો રે’વા દો રે’વા દો જયાં છૈયે
રે’વા દો રે’વા દો રે’વા દો
વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો હવે
રે’વા દો રે’વા દો રે’વા દો હવે
નથી જે મàªàª¾àª®àª¾àª‚
ખાલી વાવટા ધજામાં
àªàªµà«‹ હાડ નો પà«àª°àªµàª¾àª¸à«€ ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને કઈ દો ને
àªàª¨àª¾ ઠામ ને ઠેકાણા મને દઈ દોને
àªàªµà«‹ કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને કઈ દો ને
àªàª¨àª¾ ઠામ ને ઠેકાણા મને દઈ દોને
àªàªµà«‹ કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
ખેવૈયા ઓ ખેવૈયા
હમà«àª¬à«‹ રે હૈ હૈ હૈ યા
નીકળી જા લઈને તà«àª‚ તારી નૈયા
હમà«àª¬à«‹ રે હૈ હૈ હમà«àª¬à«‹ રે હૈ
ખેવૈયા ઓ ખેવૈયા
હમà«àª¬à«‹ રે હૈ હૈ હૈ યા
નીકળી જા લઈને નૈયા
હમà«àª¬à«‹ રે હમà«àª¬à«‹ રે હૈ હૈ યા
વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો
વà«àª¹àªµà«‡àª¾ દો જà«àª¯àª¾àª‚ વહીàª
વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો
રે’વા દો રે’વા દો રે’વા દો જà«àª¯àª¾àª‚ છૈયે
રે’વા દો રે’વા દો રે’વા દો
વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો વà«àª¹àªµà«‡àª¾ દો અહિં
રે’વા દો રે’વા દો રે’વા દો અહિં
નથી જે મàªàª¾àª®àª¾àª‚
ખાલી વાવટા ધજામાં
àªàªµà«‹ હાડ નો પà«àª°àªµàª¾àª¸à«€ ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને કઈ દો ને
àªàª¨àª¾ ઠામ ને ઠેકાણા મને દઈ દોને
àªàªµà«‹ કોણ છે ખલાસી મને કઈ દો ને
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને કઈ દો ને
àªàª¨àª¾ ઠામ ને ઠેકાણા મને દઈ દોને
અરે જડેલà«àª‚ ન શોધે અને શોધેલà«àª‚ ન ગોતે
àªàªµà«‹ ખારવો ખલાસી ગોતી લો
અરે કિનારા તો સà«àª¥àª¿àª° અને સલામત હોય
પણ માણસ àªàª¨àª¾ માટે નથી સરà«àªœàª¾àª£à«‹
અરે ખારવો ખલાસી તો ઈ કે’વાય
કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે
અને ઉતરવà«àª‚ પડે કારણકે
કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને
નાના àªàªµàª¾ સપનાની રેતવાળી ઢગલી ને
તોફાનો તરાપ મારે
હલેસાઓ હાંફી જાય
તોય જેની હિંમત
અને હામ નહિ હાંફે
àªàªµà«‹ ખારવો ખલાસી
àªàªµà«‹ હાડનો પà«àª°àªµàª¾àª¸à«‹
àªàªµà«‹ ખારવો ખલાસી
àªàªµà«‹ હાડનો પà«àª°àªµàª¾àª¸à«‹ ગોતી લો
ગોતી લો ગોતી લો
ગોતી લો ગોતી લો
ગોતી લો ગોતી લો
ગોતી લો ગોતી લો
પોતાનાજ દરિયા માં
પોતાનીજ ડબૂકીથી
જાતનà«àª‚ અમૂલà«àª‚ મોતી લો
નથી જે મàªàª¾àª®àª¾àª‚
ખાલી વાવટા ધજામાં
àªàªµà«‹ હાડ નો પà«àª°àªµàª¾àª¸à«€ ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
àªàªµà«‹ કોણ છે પà«àª°àªµàª¾àª¸à«€ મને
હૈ હૈ હૈ યા
àªàªµà«‹ કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
àªàªµà«‹ કોણ છે પà«àª°àªµàª¾àª¸à«€ મને
હૈ હૈ હૈ યા
àªàªµà«‹ કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
àªàªµà«‹ કોણ છે પà«àª°àªµàª¾àª¸à«€ મને
હૈ હૈ હૈ યા
àªàªµà«‹ કોણ છે ખલાસી મને
લઈજા નૈયા
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
àªàªµà«‹ કોણ છે ખલાસી મને
ઓ ખેવૈયા
àªàªµà«‹ કોણ છે પà«àª°àªµàª¾àª¸à«€ મને
હૈ હૈ હૈ યા
નથી જે મàªàª¾àª®àª¾àª‚
ખાલી વાવટા ધજામાં
àªàªµà«‹ હાડ નો પà«àª°àªµàª¾àª¸à«€ ગોતી લો
ગોતી લો તમે ગોતી લો ગોતી લો
गीतकार:
Saumya Joshi