LyricsTashan

Garbo Lyrics - Dhvani Bhanushali | Jackky Bhagnani

in Other

Watch the Video

Song Information

Garbo song is from and it is sung by . Record label of this song is Jjust Music.It stars and in leading roles. This song is penned by and composed by . It is produced by Zahir Shah. This song was released on 14 Oct 2023.
Editor: Nitin FCP
Composer - Tanishk Bagchi
Mix Master - Hanish Taneja at Studio Alika
Directed by - Nadeem Shah
Project Head - Gaurav Chawla

Lyrics

ગાય તાઇનો ગરબો ને
ઝીલે તાઇનો ગરબો
ગરબો ગુજરાત ની
ગરવી મિરાત છે


ઘૂમે તાઇનો ગરબો
ને ઝૂમે તાઇનો ગરબો
ગરબો ગુજરાત ની
ગરવી મિરાત છે


સૂર્ય ચંદ્ર ગરબો ને
ટ્રાક્તુઓ પણ ગરબો
ગરબો ગુજરાત ની
ગરવી મિરાત છે


તંડુ ડોલવે ને
મનાડુ ઝૂમવતો
સબને રે ગમતો ગરબો


રાડિયારી રાતો મા
લાગે રાડિયમનો
રમતો ને ભમતો ગરબો
કે ઘુમતો


હે હય્યા હાં
હે હય્યા હાં
હે હય્યા હાં
હે હય્યા હાં


દિવસ પણ ગરબો ને
રાત પણ ગરબો
ગરબો ગુજરાત ની
ગરવી મિરાત છે


સંસ્કૃતિ ગરબો ને
પ્રકૃતિ ગરબો
વંસાદી છે ગરબો
મોરપિચ ગરબો


ગરબો માટી છે
ગરબો સહમતી
વીરનો એ ગરબો
અમીરનો એ ગરબો


કાયાપણ ગરબો ને
જીવપણ ગરબો
ગરબો જીવન ની
હળવી નિરાત છે


ગરબો સતી છે ને
ગરબો ગતી છે
ગરબો નારી ની ફૂલ
ની બિછાત છે


તંડુ ડોલવે ને
મનાડુ ઝૂમવતો
સબને રે ગમતો ગરબો


રાડિયારી રાતો મા
લાગે રાડિયમનો
રમતો ને ભમતો ગરબો
કે ઘુમતો


ગરબો નુ સત્ય છે ને
ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ
કાંકુ રાદિયાત છે


ગરબો નુ સત્ય છે ને
ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ
કાંકુ રાદિયાત છે


આગ મા ગરબો
સ્વભાવ મા ગરબો
ભક્તિ છે ગરબો
હાં શક્તિ છે ગરબો


આગ મા ગરબો
સ્વભાવ મા ગરબો
ભક્તિ છે ગરબો
હાં શક્તિ છે ગરબો


गीतकार:
Narendra Modi

Related Songs

More songs from
More songs of Jackky Bhagnani
More songs of Dhvani Bhanushali